પ્રોડક્ટ
રિન્યુ કરો
ક્લેમ
સપોર્ટ
એક પ્રતિનિધિ બનો
સૂચિત કરેલું
Health Blog
20 જુલાઈ 2020
89 Viewed
Contents
ભારતમાં, ઘણી કંપનીઓ દ્વારા તેમના કર્મચારીઓને બોનસ, નફાની વહેંચણી, મીલ કૂપન, ગ્રેચ્યુટી તેમજ ચાઇલ્ડ કેર, પેન્શન પ્લાન, વર્ક ફ્રોમ હોમ અને તેવા અન્ય લાભો સાથે ગ્રુપ મેડિક્લેમ પૉલિસી આપવામાં આવે છે. ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન દરેક સંસ્થા માટે તેમના કર્મચારીઓની જરૂરિયાતોના આધારે બનાવવામાં આવેલ છે. આ પૉલિસી કર્મચારીઓ અથવા તેમના પરિવારો (જો કવર કરેલ હોય તો) દ્વારા મેળવવામાં આવતી કોઈપણ હેલ્થ કેર સર્વિસ સંબંધિત ખર્ચની કાળજી લે છે. ડિફૉલ્ટ વીમાકૃત રકમ (એસઆઇ) દરેક કર્મચારી માટે સમાન હોય છે, જો કે, કર્મચારીઓને તેમની જરૂરિયાતોને અનુરૂપ એસઆઇ વધારવાનો વિકલ્પ પણ આપવામાં આવે છે. ગ્રુપ મેડિકલ પૉલિસી માટે ચૂકવવી પડતી પ્રીમિયમની રકમ સામાન્ય રીતે એમ્પ્લોયર અને કર્મચારી વચ્ચે વહેંચી લેવામાં આવે છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં, પ્રીમિયમની સંપૂર્ણ રકમ એમ્પ્લોયર દ્વારા ચૂકવવામાં આવે છે, અને આ રીતે તેમના બધા કર્મચારીઓ માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સ લાભ પ્રદાન કરી શકે છે.
બજાજ આલિયાન્ઝની ગ્રુપ મેડિકલ પૉલિસીનું કવરેજ નીચે મુજબ છે:
બજાજ આલિયાન્ઝની ગ્રુપ મેડિક્લેમ પૉલિસી ની વિશેષતાઓ અને લાભો નીચે જણાવ્યા મુજબ છે:
આ પણ વાંચો: શું ભારતમાં કર્મચારીઓ પાસે ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હોવી જરૂરી છે?
આ પૉલિસી હેઠળ ક્લેઇમ રજિસ્ટર કરવાની પ્રક્રિયા અન્ય હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી જેવી જ છે. તમે કૅશલેસ સુવિધા પસંદ કરી શકો છો નેટવર્ક હૉસ્પિટલ, જે કિસ્સામાં ક્લેઇમ સેટલમેન્ટ સંબંધિત ડૉક્યૂમેન્ટ હૉસ્પિટલ દ્વારા સબમિટ કરવામાં આવશે; અથવા તમામ જરૂરી ડૉક્યૂમેન્ટ જાતે સબમિટ કરીને ક્લેઇમની રકમની ભરપાઈ મેળવો. તમારામાંથી ઘણા લોકો એમ વિચારતા હશે કે તમારા એમ્પ્લોયર દ્વારા આપવામાં આવેલ હેલ્થ ઇન્શ્યોરન્સ તમને અને તમારા પરિવારને કવર કરવા માટે પૂરતું છે, પરંતુ તેમ નથી. અમે આશા રાખીએ કે આનાથી તમને મેડિકલ ઇન્શ્યોરન્સના લાભો સમજવામાં મદદ મળી હશે, અને તમને તમારા એમ્પ્લોયર દ્વારા આપવામાં આવેલ ગ્રુપ મેડિકલ પૉલિસીની સાથે યોગ્ય હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી, ટૉપ-અપ પૉલિસી અને યોગ્ય ઍડ-ઑન કવર પસંદ કરવાની ભલામણ કરીએ છીએ, જે તમને અને તમારા પ્રિયજનોને કોઈપણ મેડિકલ ઇમરજન્સીના કિસ્સામાં પર્યાપ્ત રીતે કવર કરે. બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ દ્વારા ઑફર કરવામાં આવતા વિવિધ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન વિશે વધુ જાણવા માટે અમારી વેબસાઇટની મુલાકાત લો.
50 Viewed
5 mins read
08 નવેમ્બર 2024
113 Viewed
5 mins read
07 નવેમ્બર 2024
341 Viewed
5 mins read
17 એપ્રિલ 2025
33 Viewed
5 mins read
17 એપ્રિલ 2025
What makes our insurance unique
With Motor On-The-Spot, Health Direct Click, etc we provide fast claim process , Our sales toll free number:1800-209-0144