Loader
Loader

રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 Whatsapp Logo સર્વિસ ચૅટ: +91 75072 45858

Claim Assistance
  • ક્લેઇમ સહાયતા નંબરો

  • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

  • 24x7 રોડસાઇડ આસિસ્ટન્સ 1800-103-5858

  • મોટર ક્લેઇમ રજિસ્ટ્રેશન 1800-209-5858

  • મોટર ઑન ધ સ્પૉટ 1800-266-6416

  • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

  • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

  • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

સસ્તા હોમ ઇન્શ્યોરન્સ પ્લાન

જો તમારું હૃદય, આરામ અને ખુશી, બધાનું સરનામું એક જ છે - ઘર, તો તમે ધન્ય છો, અને અમે આશા રાખીએ છીએ કે તેમાં ક્યારેય ફેરફાર થાય નહીં. છેવટે તો, તમારું ઘર એ છે જ્યાં તમે તમારા જીવનની સૌથી અદ્ભુત બાબતોનો અનુભવ કરો છો. આ તે જગ્યા છે જ્યાં તમે હળવાશથી રહો છો, સૌથી સુરક્ષિત અનુભવો છો અને તમારે માટે સૌથી વધુ મહત્વપૂર્ણ વ્યક્તિઓ સાથે સમય ગાળો છો અને જીવનભરની યાદોનું નિર્માણ કરો છો.

આમાંથી કોઈનું પણ મૂલ્ય આંકી શકાતું નથી. પરંતુ તમે તમારા ઘરમાં તમારી બચતના ઘણા મોટા હિસ્સાનું રોકાણ કરેલ છે, અને તેમાં અન્ય જરુરી વસ્તુઓ વસાવવાના છો જેનાથી એ ઘર બનશે, તેથી તે બાબત પણ અવગણી શકાતી નથી.

તમારા ઘરનું આર્થિક રીતે રક્ષણ કરવું એ એટલું જ મહત્વનું છે, જેટલું એની પવિત્રતાનું રક્ષણ કરવું, અને એની પવિત્રતાના રક્ષણમાં અમે મદદ કરી શકીએ એમ નથી, પરંતુ અમે આર્થિક સુરક્ષા માટે તમને માત્ર એક સાધન પૂરું પાડી શકીએ છીએ. હા, તે છે હોમ ઇન્શ્યોરન્સ.

ઘર ખરીદવું એ એક મોટું રોકાણ હતું, પરંતુ ઇન્શ્યોરન્સ લેવા માટે તેની કોઈ જરૂર નથી. બજાજ આલિયાન્ઝમાં, અમે અમારા હોમ ઇન્શ્યોરન્સ પ્લાન્સ ને એક રીતે ડિઝાઇન કર્યા છે કે તેઓ તમને વ્યાજબી હોવાની સાથે સંપૂર્ણ કવર પ્રદાન કરે છે. 'સસ્તા હોમ ઇન્શ્યોરન્સ પ્લાન્સ' પર ભાર આપવાના બદલે, બજાજ આલિયાન્ઝ તમે આત્મવિશ્વાસ સાથે જીવન જીવી શકો તેવા સંતુલિત સૉલ્યુશન્સ પ્રદાન કરે છે!

સસ્તું હોમ ઇન્શ્યોરન્સ શું છે?

જ્યારે તમે વાહન ચલાવવાનું શરું કર્યું હશે, ત્યારે તમને ઘણી સલાહ મળી હશે; જેમાં સૌથી વધુ તમને સાવચેત રહેવા માટે અને રસ્તા પરના અવરોધોથી સંભાળવા માટે કહેવામાં આવ્યું હશે.

તેમ તમારા પડોશીઓ અને સહકાર્યકરો પોતે લીધું હોવાની બડાઈ હાંકી શકે છે અને તમને પણ તે લેવા માટે આગ્રહ કરી શકે છે. અને તેનાથી જ તમારે સંપૂર્ણપણે દૂર રહેવું જોઈએ. અમારો વિશ્વાસ કરો, અમે આમ તમારા લાભ માટે કહી રહ્યા છીએ. કારણ કે સસ્તા હોમ ઇન્શ્યોરન્સને કારણે ઇન્શ્યોરન્સ હોવાનો મૂળભૂત હેતુ જ બાજુએ રહી જાય છે; તે તમને સુરક્ષિત કરવામાં નિષ્ફળ રહે છે.

આની કલ્પના કરો: કોઈ કુદરતી આપત્તિ આવી ચડે છે અને તમારા ઘરને ભારે નુકસાન પહોંચાડે છે. તમે ગભરાતાં નથી, અને તમારે શા માટે ગભરાવું જોઈએ? તમારી પાસે હોમ ઇન્શ્યોરન્સ છે જ! પરંતુ ક્લેઇમ કરતી વખતે તમને ખ્યાલ આવે છે કે આ રકમ નુકસાનના 20% પણ આવરી લેતી નથી અને સમારકામ અને રિકન્સ્ટ્રક્શનનો સંપૂર્ણ ખર્ચ તમારે કરવો પડે છે.

આવી પરિસ્થિતિ તમે નહીં ઇચ્છો, ખાસ કરીને જ્યારે તમે હોમ ઇન્શ્યોરન્સમાં રોકાણ કરો છો. તમે જેટલી ઓછી ચુકવણી કરો છો, તમને એટલું ઓછું કવરેજ મળે છે અને તમારી જરૂરિયાતના સમય દરમિયાન તે એટલું ઓછું મદદરૂપ થાય છે.

સસ્તી વસ્તુ શોધવી એ એક ફાઇન આર્ટ છે અને ઇન્ટરનેટના માધ્યમથી સસ્તા હોમ ઇન્શ્યોરન્સના ઘણા વિકલ્પો મળી રહે છે, ત્યારે ખરીદવાનો કોઈપણ નિર્ણય જોખમોને સંતુલિત રીતે મૂલવીને કરવો જોઈએ. માત્ર ખર્ચ કે કિંમતની દ્રષ્ટિએ ઇન્શ્યોરન્સ ખરીદવો એને કારણે ઇન્શ્યોરન્સનો મૂળભૂત હેતુ - મનની શાંતિ, બાજુએ રહી જાય છે.

નિષ્કર્ષ એ છે કે, એક વ્યાપક હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી (તમને પરવડી શકે તે પ્રીમિયમ પર) એ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે, કારણ કે જ્યારે તમારે સૌથી વધુ જરૂર હોય ત્યારે તે પૂરતા કવરેજની ગેરંટી આપે છે.

મારું પ્રીમિયમ કેવી રીતે ઓછું કરી શકાય?

હા, ખરેખર.. અમે તમને 'સસ્તા' હોમ ઇન્શ્યોરન્સથી દૂર રહેવાની સલાહ આપીએ છીએ, પણ અમે જાણીએ છીએ કે તે જેટલું વધુ વ્યાજબી હોય, તે વધુ સારું છે. તેથી, અમારી વાત સાંભળો: તમારે કવરેજ માટે સમાધાન કરવાની જરૂર નથી અને તમારે બિનજરૂરી રીતે વધુ પ્રીમિયમ ચૂકવવાની પણ જરૂર નથી. નીચે જણાવેલ કેટલીક ઉપયોગી રીતો વડે બંનેને સાચવી શકો છો:
Step Up the Voluntary Excess

વૉલન્ટરી એક્સેસની રકમ વધારો

પૉલિસીમાં વૉલન્ટરી એક્સેસ અથવા કપાતપાત્ર એ રકમ છે જે, તમે તમારા વીમાદાતાને ક્લેઇમ કરતા પહેલાં, તમારા પોતાના ખિસ્સામાંથી ચુકવણી કરવા માટે સંમત થાવ છો. વધુ વાંચો

પૉલિસીમાં વૉલન્ટરી એક્સેસ અથવા કપાતપાત્ર એ રકમ છે જે, તમે ક્લેઇમ કરતી વખતે તમારા પોતાના ખિસ્સામાંથી ચૂકવવા માટે સંમત થાઓ છો, અને બાદમાં વીમાદાતા દ્વારા સંભાળવામાં આવે છે. હવે, અહીં આવે છે ધ્યાન આપવાની વાત: વૉલન્ટરી એક્સેસ જેટલું વધુ, પ્રીમિયમ તેટલું ઓછું.

તમારા પ્રીમિયમની રકમ ઓછી કરવાની આ એક સારી રીત છે. જો કે, તમે બૅલેન્સ જાળવવા માંગો છો અને અત્યંત ઊંચી વૉલન્ટરી એક્સેસ રકમ પસંદ કરવા માંગતા નથી, કારણ કે ક્લેઇમ સમયે તે બોજારૂપ બને તેમ તમે નથી ઇચ્છતા.

Don’t Play the Guessing Game

અનુમાનોના આધારે ચાલશો નહીં

જ્યારે તમારા ઘરનો ઇન્શ્યોરન્સ લેવાની વાત આવે ત્યારે વિચાર્યા વિના કોઈ નિર્ણય લેશો નહીં. વધુ વાંચો

જ્યારે તમારા ઘરનો ઇન્શ્યોરન્સ લેવાની વાત આવે ત્યારે વિચાર્યા વિના કોઈ નિર્ણય લેશો નહીં. તમને તમારા ઘરના ચોક્કસ મૂલ્ય વિશે માહિતી હોવી જોઈએ કે જેથી તમે તેને નહીં વધુ કે નહીં ઓછું, પરંતુ યોગ્ય રકમનો ઇન્શ્યોરન્સ લઈ શકો.

સામગ્રીના કુલ મૂલ્યનું મૂલ્યાંકન યોગ્ય રીતે કરો. આ જ સિદ્ધાંત સ્ટ્રક્ચરના ઇન્શ્યોરન્સ માટે પણ લાગુ પડે છે. એવી પૂરેપૂરી શક્યતા છે કે તમારી મિલકતને નવેસરથી બનાવવામાં થતો ખર્ચ, તેના સૌ પ્રથમ વારના નિર્માણમાં કરતાં ઓછો હશે.

મૂલ્યાંકનના એવા ઘણા ઓનલાઈન સાધનો છે જેનો તમે ઉપયોગ કરી શકો છો, અને જો તે ભરોસાપાત્ર ન લાગે, તો તમે વ્યાવસાયિક મૂલ્યાંકનકારને રોકી શકો છો, જો કે તેની હંમેશા જરૂર હોતી નથી.

Avoid Unnecessary Add-ons

બિનજરૂરી ઍડ-ઑન્સથી બચો

જેમ તમે ઈંડું નથી ખાતા તો તેને ટાળો છો, તેમ જો તમારે જરૂર નથી તમારે ઍડ-ઑન કવરને ટાળવું જોઈએ. વધુ વાંચો

જેમ તમે ઈંડા ખાતા નથી તો તેને ટાળો છો, તેમ તમારે ઍડ-ઑન કવરની જરૂર નથી તો તેને ટાળવું જોઈએ. જેમ કે, અમારું ડૉગ ઇન્શ્યોરન્સ ઍડ-ઑન કવર પાળતું કૂતરાઓ ધરાવતા લોકો માટે ખૂબ જ ઉપયોગી છે પરંતુ જો તમારી પાસે પાળતું પ્રાણી ન હોય તો તે તમારે માટે વ્યાવહારિક રીતે કોઈ ઉપયોગનું નથી.

ઍડ-ઑન્સ વધુ વ્યાપક કવર પ્રદાન કરે છે, પરંતુ તેને કારણે તમારું પ્રીમિયમ પણ વધી જાય છે. તેથી, તમારે તેને પસંદ કરતી વખતે ખૂબ સાવચેત રહેવું જોઈએ અને તમારા માટે ઉપયોગી હોય માત્ર તે જ પસંદ કરવું જોઈએ.

Install the Right Alarms and Other Fittings

યોગ્ય અલાર્મ અને અન્ય ફિટિંગ્સ ઇન્સ્ટૉલ કરો

આ હોમ ઇન્શ્યોરન્સ પર ડિસ્કાઉન્ટેડ પ્રીમિયમ માટે ચોક્કસપણે શ્રેષ્ઠ વિકલ્પોમાંથી એક છે. વધુ વાંચો

આ હોમ ઇન્શ્યોરન્સ પર ડિસ્કાઉન્ટેડ પ્રીમિયમ માટે ચોક્કસપણે શ્રેષ્ઠ વિકલ્પોમાંથી એક છે. તમારા ઘરના તમામ યોગ્ય ફિટિંગ્સ (ઘરફોડ માટેનું અલાર્મ, ધુમાડો/આગ માટેનું અલાર્મ, સુરક્ષા લૉક્સ અને કાર્યક્ષમ સિક્યોરિટી સર્વિસ) ને કારણે તમે શ્રેષ્ઠ હોમ ઇન્શ્યોરન્સ ક્વોટ મેળવવાની તમારી યોગ્યતા ઘણી વધી જાય છે.

બજાજ આલિયાન્ઝ હોમ ઇન્શ્યોરન્સના લાભો

હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી ઑફર કરતી વખતે, અમે તમને માત્ર વ્યાપક કવર જ નહીં પરંતુ અન્ય ઘણા લાભો ઑફર કરીએ છીએ. સસ્તા હોમ ઇન્શ્યોરન્સ પ્લાનથી વિપરીત, અમારા સૉલ્યુશન ઑફર કરે છે:

  • તમારા ઘર માટે અને તેને ઘરનું રૂપ આપતી તમારી તમામ સામગ્રી માટે સંપૂર્ણ સુરક્ષા

  • લેપટૉપ જેવા પોર્ટેબલ ઉપકરણો માત્ર તમારા ઘરમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં આવરી લેવામાં આવે છે

  • ઘરફોડી અને ચોરીથી થતા નુકસાન સામે કવર

  • અમારા હોમ ઇન્શ્યોરન્સને કારણે કુદરતી અને માનવસર્જિત આપત્તિઓમાં તમારું ઘર આર્થિક રીતે સુરક્ષિત છે

  • ઝવેરાત, કલાકૃતિઓ અને મૂલ્યવાન વસ્તુઓ જેવી કિંમતી વસ્તુઓ હોવા વિશે વધુ ચિંતા ન કરો કારણ કે અમે તેમને પણ આવરી લઈએ છીએ

  • જો તમારે કોઈ જોખમને કારણે અસ્થાયી રૂપે સ્થળાંતર કરવું પડે, તો અમે એક ઍડ-ઑન તરીકે વૈકલ્પિક રહેઠાણ માટે ભાડું આવરી લઈએ છીએ

  • અમે આકર્ષક છૂટ અને વ્યાજબી પ્રીમિયમના વિકલ્પો આપીએ છીએ, અને તમે તમારા કુલ પ્રીમિયમ પર 20 % સુધીની બચત પણ કરી શકો છો

  • તમે જ્યારે ઘરથી દૂર હોવ ત્યારે તેની પર નજર રાખવા માટે હોમ ઇન્શ્યોરન્સની સૌથી વધુ જરૂર હોય છે, અને તેથી જ્યારે તમે તમારા ઘરથી દૂર ટ્રિપ પર હોવ ત્યારે પણ અમારી સર્વિસ ઉપલબ્ધ હોય છે

  • તમે તમારી હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી પર વધુ વ્યાપક કવર માટે, પબ્લિક લાયબિલિટી કવરથી લઈને વૉલેટ કવર સુધી, વિવિધ ઍડ-ઑન કવર પસંદ કરી શકો છો

  • તમે 3 વર્ષની મુદતની હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરીને પૉલિસીની ખરીદીને ઝંઝટ-મુક્ત બનાવી શકો છો

સસ્તા હોમ ઇન્શ્યોરન્સ ડૉક્યૂમેન્ટ ડાઉનલોડ કરો

તમારી પાછલી પૉલિસીની સમયસીમા હજી સુધી સમાપ્ત થઈ નથી?

રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો

રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો

કૃપા કરીને નામ દાખલ કરો
+91
માન્ય મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને પૉલિસી નંબર દાખલ કરો
કૃપા કરી પૉલિસી નંબર દાખલ કરો
કૃપા કરીને તારીખ પસંદ કરો

તમારી રુચિ બદલ આભાર. જ્યારે તમારી પૉલિસી રિન્યુઅલ માટે બાકી હશે ત્યારે અમે તમને રિમાઇન્ડર મોકલીશું.

ગ્રાહકના રિવ્યૂ અને રેટિંગ

PRAKHAR GUPTA

પ્રખર ગુપ્તા

મારી બજાજ આલિયાન્ઝ એક્ઝિક્યુટિવ સાથે એક વાત થઈ હતી અને તેમને મને હોમ ઇન્શ્યોરન્સ વિશે બધું સમજાવ્યું જે પ્રશંસનીય છે

ANISA BANSAL

અનીષા બન્સલ

બજાજ આલિયાન્ઝ તમારા કસ્ટમર સર્વિસ એજન્ટ નમ્ર હતા, સંપૂર્ણ ટ્રાન્ઝૅક્શનમાં મને માર્ગદર્શન આપ્યું અને પ્રતિસાદમાં ઝડપી હતા

MAHESH

મહેશ

પ્રૉડક્ટ ખરીદતી વખતે વેચાણ મેનેજર સાથે તેનો અનુભવ સારો હતો.

 લિખિત: બજાજ આલિયાન્ઝ - અપડેટેડ : 23rd એપ્રિલ 2024

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે