અમારી ઉચ્ચ માનક સેવાઓનો અનુભવ કર્યા પછી અમારા સંતુષ્ટ ગ્રાહકો દ્વારા લખેલ કેટલાક સાઇબર સેફ ઇન્શ્યોરન્સ રિવ્યૂ અહીં આપેલ છે. આ સમીક્ષાઓ તમને અમારી સુવિધાઓ, કે જેને કારણે અમારા સાઇબર ઇન્શ્યોરન્સના ગ્રાહકોને લાભ પ્રાપ્ત થયો અને જરૂરિયાતના સમયે તેમની આર્થિક સુરક્ષા પૂરી પાડવામાં આવી, તેના વિશે સમજ આપશે.
5 સ્ટાર્સ:
3
4 સ્ટાર્સ:
1
3 સ્ટાર્સ:
0
2 સ્ટાર્સ:
0
1 સ્ટાર્સ:
0
બજાજ આલિયાન્ઝની સરળ અને અવરોધ વગરની પ્રક્રિયા. સારો શો અને તેને રાખો
આશિષ શર્મા
02 એપ્રિલ 2019
ઑનલાઇન પોર્ટલ વધુ યૂઝર ફ્રેન્ડલી છે
આદર્શ ઉપ્પુંડા
02 જૂન 2019
પૉલિસીનું વર્ણન સમજવા માટે સારી ડિઝાઇન
ઉજાગર પ્રસાદ સિંહ
03 માર્ચ 2019
આવી સારી સેવા માટે બજાજ આલિયાન્ઝનો આભાર.
પ્રવીણ પોતફોડે
02 એપ્રિલ 2019
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેંસ રજિસ્ટર (NCPR) પર મારો સંપર્ક નંબર નોંધાયેલ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા SMSને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ અને સર્વિસિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલ્સને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુઓ માટે રેકોર્ડ અને મોનિટર રાખવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ ID દાખલ કરો