રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Cyber Insurance Benefits
21 જુલાઈ, 2020

સાઇબર ઇન્શ્યોરન્સ હોવાના ફાયદા

સાઇબર ઇન્શ્યોરન્સનો અર્થ એ છે કે આઇડેન્ટિટી થેફ્ટ, ફિશિંગ, ઇમેઇલ સ્પૂફિંગ, આઇટી થેફ્ટ લૉસ વગેરે જેવા સાઇબર-હુમલા સામે આર્થિક રીતે સુરક્ષિત બનવું. વધી રહેલા ડિજિટલ સશક્તિકરણની સાથે, લોકોને સાઇબર જોખમો પણ રહેલા છે, અને ઘણા કિસ્સાઓમાં તેઓ મોટી રકમ પણ ગુમાવે છે. તેથી, સાઇબર ઇન્શ્યોરન્સ હોવો ખૂબ મહત્વપૂર્ણ છે.

સાઇબર ઇન્શ્યોરન્સના લાભો:

સાઇબર ઇન્શ્યોરન્સના અનેક ફાયદામાંથી કેટલાક નીચે મુજબ છે:

  • વ્યક્તિગત પૉલિસી આ એકમાત્ર સાઇબર ઇન્શ્યોરન્સ પૉલિસી છે જે ખાસ કરીને વ્યક્તિઓ માટે ડિઝાઇન કરવામાં આવી છે. 18 વર્ષથી વધુની ઉંમરના કોઈપણ વ્યક્તિ અમારી સાઇબર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદી શકે છે. આજકાલ લગભગ દરેક વ્યક્તિ ચુકવણી કરવા, પૈસા ટ્રાન્સફર કરવા, ઑનલાઇન શૉપિંગ કરવા, બ્લૉગ અને આર્ટિકલ વાંચવા અને સોશિયલ મીડિયાને બ્રાઉઝ કરવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે. પુષ્કળ ડેટા ઑનલાઇન ઉપલબ્ધ છે, અને સાઇબર અપરાધીઓ તેનો ગુનો, છેતરપિંડી કરવા માટે દુરુપયોગ કરી શકે છે અને તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આમ વ્યક્તિગત સાઇબર ઇન્શ્યોરન્સ હોવું ફાયદાકારક છે.
  • વ્યક્તિગત સાઇબર સેફ પૉલિસી હેઠળ કવરેજ સાઇબર ઇન્શ્યોરન્સ કવરેજ માં આઇડેન્ટિટી થેફ્ટ, સોશિયલ મીડિયા લાયબિલિટી, સાઇબર સ્ટૉકિંગ, માલવેર અટૅક, આઇટી થેફ્ટ લૉસ, ફિશિંગ, ઇમેઇલ સ્પૂફિંગ, મીડિયા લાયબિલિટી, સાઇબર એક્સટોર્શન અને થર્ડ પાર્ટી દ્વારા ગોપનીયતા અને ડેટા ઉલ્લંઘન જેવા 10 સંભવિત જોખમો સામે સુરક્ષાનો સમાવેશ થાય છે, ઑલ-ઇન-વન કોસ્ટ-ઇફેક્ટિવ કવર.
  • ફાઇનાન્શિયલ કૉસ્ટ કવરેજ સાઇબર ઇન્શ્યોરન્સ ખરીદવાથી, જો તમે સાઇબર-હુમલાનો શિકાર બનો છો તો બચાવ માટેનો ખર્ચ, કાર્યવાહી કરવાનો ખર્ચ અને અન્ય નાના ખર્ચને કવર કરવામાં આવે છે. વધુ વિગતો જાણવા માટે અહીં ક્લિક કરો.
  • કાઉન્સેલિંગ સર્વિસ સાઇબર-હુમલાનો શિકાર બનવાથી તણાવ, હાઇપરટેન્શન અથવા તેવી તબીબી સ્થિતિઓ સર્જાઈ શકે છે. જો કોઈપણ પ્રકારના સાઇબર-હુમલાને કારણે તણાવ અનુભવતા હોવ તો તમારે માન્ય મનોચિકિત્સક, મનોવૈજ્ઞાનિક અથવા સલાહકાર પાસેથી સારવાર લેવી જોઈએ. સાઇબર ઇન્શ્યોરન્સ આવી પરિસ્થિતિઓમાં સારવારના વાજબી ખર્ચને કવર કરે છે.
  • આઇટી કન્સલ્ટન્ટ સર્વિસ કવર સાઇબર ઇન્શ્યોરન્સ હેઠળ, થયેલા નુકસાનની રકમ અને કવર કરવામાં આવેલ નુકસાનનું પ્રમાણ સાબિત કરવા માટે તમારા દ્વારા કરવામાં આવેલા આઇટી કન્સલ્ટન્ટ ખર્ચને કવર કરવામાં આવે છે.
  • વ્યાજબી પ્રીમિયમ સાઇબર ઇન્શ્યોરન્સ પ્લાન રૂ. 1 લાખની સમ ઇન્શ્યોર્ડ માટે રૂ. 700 ના વ્યાજબી પ્રીમિયમ સાથે શરૂ થાય છે. વાજબી પ્રીમિયમ દરો પર આ વાર્ષિક પૉલિસી હેઠળ અનેક કવરેજ આપવામાં આવે છે. આ ઉપરાંત પૉલિસીમાં કોઈ અતિરિક્ત શુલ્ક નથી.

ઈન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે સલામત અને સતર્ક રહો અને સાયબર ઇન્શ્યોરન્સ પૉલિસી વડે તમારી સુરક્ષા સુનિશ્ચિત કરો, કારણ કે તેના અસંખ્ય ફાયદા છે અને સાયબર હુમલાની કમનસીબ ઘટનાના કિસ્સામાં તમને આર્થિક સહાય અને માનસિક શાંતિ આપી શકે છે. અમારી વેબસાઇટની મુલાકાત લો અથવા અમારા પ્રતિનિધિઓનો સંપર્ક કરો અને બજાજ આલિયાન્ઝ દ્વારા ઑફર કરવામાં આવતી વિવિધ પ્રકારની ઇન્શ્યોરન્સ પૉલિસીઓ વિશે માહિતી મેળવો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

  • રેબેક્કા ગાર્ડનર - 9 એપ્રિલ 2021 રાત્રે 11:37 કલાકે

    ડિજિટલ સશક્તિકરણની વૃદ્ધિને કારણે સાઇબર ઇન્શ્યોરન્સ ખૂબ મહત્વપૂર્ણ હોવાનું જ્યારે તમે કહ્યું, તે રસપ્રદ લાગ્યું. મને હમણાં જ જાણ થઈ છે કે મારો પિતરાઈ ભાઈ આગામી મહિને કન્સલ્ટિંગ બિઝનેસ શરૂ કરવા જઈ રહ્યો છે. તેણે બિઝનેસ માટે સાયબર લાયબિલિટી ઇન્શ્યોરન્સ ખરીદવા વિશે શા માટે વિચારવું જોઈએ તે હું તેને જણાવીશ.

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે