રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Digital Care for you in the Digital Age
21 જુલાઈ, 2020

ડિજિટલ યુગમાં તમારા માટે ડિજિટલ કેર

ડિજિટલ માધ્યમો અપનાવવા એ પોતાને અને તમારા પ્રિયજનોને સ્વસ્થ અને સુરક્ષિત રાખવાની નવી રીત છે. અને, ડિજિટલ રીતે તમારું કામ કેટલું ઝડપથી પૂર્ણ થઈ જાય છે તે જોતા આ પ્રક્રિયા વધુ આકર્ષક લાગે છે. ઑનલાઇન શૉપિંગથી લઈને ડિજિટલ યોગ સુધી, તમામ બાબતો ડિજિટલ માધ્યમોને એક વ્યવહારુ અને સુવિધાજનક વિકલ્પ બનાવે છે.

બજાજ આલિયાન્ઝ ખાતે, બદલાતા જમાનાની સાથે રહેવા માટે અમે પણ એક પહેલ શરૂ કરી છે અને તમને સર્વોત્તમ સર્વિસ, પ્રૉડક્ટ પ્રદાન કરવા અને તમારી સમસ્યાઓના કાળજીપૂર્વક સમાધાન માટે ડિજિટલ રીતે સુસજ્જ બન્યા છીએ.

તમારી જનરલ ઇન્શ્યોરન્સ પૉલિસીના ડિજિટલ મેનેજમેન્ટમાં તમારી મદદ કરવા માટે, અમે તમને તમારી આંગળીના ટેરવે નીચે આપેલ સર્વિસ પ્રદાન કરીએ છીએ:

 • તમારી ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદો – તમે અમારી વેબસાઇટની મુલાકાત લઈને, અમારી કેરિંગલી યોર્સ એપ ડાઉનલોડ કરીને, અમને અમારા વૉટ્સએપ નંબર: +91 75072 45858 પર એક સામાન્ય 'હાઈ' મોકલીને અથવા આ નંબર પર મિસ કૉલ કરીને તમારી જનરલ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ ડિજિટલ રીતે ખરીદી શકો છો:
 • તમારી ઇન્શ્યોરન્સ પૉલિસીને રિન્યુ કરો – તમારી વર્તમાન પૉલિસીને ડિજિટલ રીતે રિન્યુ કરવું પણ ખૂબ જ સરળ છે. તમે અમારી વેબસાઇટની મુલાકાત લઈને અને અમારી મોબાઇલ એપ - કેરિંગલી યોર્સનો ઉપયોગ કરીને તમારા ઇન્શ્યોરન્સ પ્લાનને રિન્યુ કરી શકો છો. તમે અમને અમારા WhatsApp નંબર (+91 75072 45858) પર 'હાઈ' પણ મોકલી શકો છો અને અમારી ગ્રાહક સહાય ટીમ તમારી જરૂરિયાતમાં મદદ કરી શકે છે.
 • તમારા ક્લેઇમને રજિસ્ટર કરો અને ટ્રૅક કરો: ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરવું એ એક થકવી નાખતું કાર્ય હોઈ શકે છે. પરંતુ, અમે તમારા માટે ક્લેઇમ કરવા અને તેની સ્થિતિને ટ્રૅક કરવાનું ખૂબ જ સુવિધાજનક બનાવ્યું છે
  • અમારી કેરિંગલી યોર્સ એપ સાથે, તમે નીચે આપેલ કાર્ય કરી શકો છો:
   • તમારા મોબાઇલ પર મોટર ઓટીએસ સુવિધાનો ઉપયોગ કરીને તમારી કારના ₹ 30,000 સુધીના ક્લેઇમ અને ટૂ-વ્હીલરના ₹ 10,000 સુધીના ક્લેઇમને 20 મિનિટમાં સેટલ કરો.
   • હેલ્થ ઇન્શ્યોરન્સના ₹20,000 સુધીના ક્લેઇમ પેપર-લેસ પ્રક્રિયા – હેલ્થ સીડીસી (ક્લેઇમ બાય ડાયરેક્ટ ક્લિક) દ્વારા રજિસ્ટર કરો.
  • તમે અમને +91 80809 45060 પર મિસ્ડ કૉલ આપી શકો છો
  • તમે 575758 પર 'WORRY' લખીને એસએમએસ પણ કરી શકો છો
  • તમે તમારા ક્લેઇમને રજિસ્ટર કરવા માટે અમને bagichelp@bajajallianz.co.in પર એક મેઇલ પણ મોકલી શકો છો
  • અન્ય રીતે તમારા ક્લેઇમને રજિસ્ટર અને ટ્રૅક કરવા માટે, જુઓ અમારું ઑનલાઇન ઇન્શ્યોરન્સ ક્લેઇમ પોર્ટલ , જ્યાં તમે તમારી પૉલિસી નંબર જેવી કેટલીક મૂળભૂત વિગતો દાખલ કરી શકો છો અને ઝડપી ક્લેઇમ કરી શકો છો.
 • સોશિયલ મીડિયા સપોર્ટ: તમે તમારા ઇન્શ્યોરન્સ પ્લાન માટે જરૂરી કોઈપણ સહાયતા અથવા સપોર્ટ માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ - Twitter, Facebook અને Instagram પર અમારો સંપર્ક કરી શકો છો.
 • એસએમએસ સપોર્ટ: તમે ઇમરજન્સી દરમિયાન જરૂરી કોઈપણ સહાય માટે અમને 575758 પર શોર્ટકોડ 'WORRY' લખીને પણ મોકલી શકો છો. અમે સુનિશ્ચિત કરીશું કે અમે કોઈપણ વિલંબ વગર તમારી સમસ્યાનું સમાધાન કરીએ.
 • ગ્લોબલ ટ્રાવેલ આસિસ્ટન્સ મિસ્ડ કૉલ સુવિધા: અમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સના ગ્રાહકો પણ અમારો સંપર્ક કરી શકે છે અને +91 124 617 4720 પર કૉલ કરીને ક્લેઇમ સંબંધિત તમામ સહાયતા મેળવી શકે છે.

Google પ્લે સ્ટોર અને Apple એપ સ્ટોરમાંથી અમારી કેરિંગલી યોર્સ એપ તમારા મોબાઇલમાં ડાઉનલોડ કરો અને તમામ ઉપયોગી વિશેષતાઓ જુઓ.

બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ ખાતે અમે તમને બધાને ખાતરી આપીએ છીએ કે અમે તમને કવર કરવા અને તમારી ઇન્શ્યોરન્સની તમામ જરૂરિયાતોને ઝંઝટ-મુક્ત રીતે ઝડપી બનાવવા માટે ડિજિટલ રીતે સુસજ્જ છીએ. અમારું લક્ષ્ય તમને સતત સપોર્ટ અને સંભાળ પ્રદાન કરવાનું છે.

ઇન્શ્યોરન્સ વિશે વધુ વાંચવા માટે, જુઓ બજાજ આલિયાન્ઝ બ્લૉગ .

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

 • ઇન્શા જાન - એપ્રિલ 8, 2021 બપોરે 1:49 કલાકે

  સાચી વાત

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે